મદદ :- વાળંદ સમાજ ની એક દિકરીની અપીલ.....નાઈ સમાજ ની દીકરી ની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે સમાજ ની દીકરી ની અપીલ કરી રહી છે.ત્યારે દીકરી ની એક વેદના સાથે કહ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર નાઈ વાણંદ સમાજને મારી અપીલ છે કે હું મનિષાબેન શિશાંગિયા ઘણા વર્ષોથી મારા પતિ ન હોવાથી હાલની મારી પરિસ્થિતિ અત્યંત ખરાબ છે અને મારી તબિયત પણ ખૂબ જ ખરાબ છે.મને હૃદયમાં કાણું પડેલ છે અને મગજમાં માઇગ્રેન થઈ ગયું છે અને મગજની નસ નરમ થઈ ગયેલ છે. જેના લીધે મને પેરેલિસિસ નો એટેક પણ આવી શકે તેમ છે જેના લીધે હું હાલમાં સાવ બેડ ડ્રેસ છું. મારે ત્રણ બાળકો છે. તેમાં બે દીકરી છે અને એક નાનો દીકરો છે. તે ત્રણેય બાળકો ભણે છે એક દીકરીનું ભણતર અટકાવી દીધું છે અને બીજી દીકરીનું એસએસસી ધોરણ ૧૦ ચાલુ છે જેની ફી ભરવાની બાકી છે અને ફીના લીધે તેનું ભણતર અટકાવી દીધું છે અને દીકરો હજુ નાનો છે તેનું ભણતર ચાલુ છે અને એની ફી પણ હજી ભરવાની બાકી છે. આ ત્રણેય બાળકોની પરવરીશ હું પોતે જ કરું છું અને અમે ભાડાનાં મકાનમાં રહીએ છીએ તેમાં ત્રણ મહિનાનું ભાડું પણ ચડી ગયેલ છે મારી આગળ પાછળ કોઈ નો હોવાથી હું આ વાણંદ સમાજ ની દીકરી સમાજને અપીલ કરું છું અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરવા નમ્ર વિનંતી કરું છું.સ્થળ, કોઠારીયા રોડ અજંતા પાર્ક રાજકોટ વધુ માહિતી માટે સંપર્ક કરો મો : 8347830705મનિષાબેન શિશાંગિયા...SBI bank એકાઉન્ટ નંબર 41410840518 IFSC Code SBIN0060161...વધુ માહિતી માટે સમાજ હિતેચ્છુ આર.જી.લીબાચીયા...મો..9714507152 સમાજ દર્શન ચેનલ... જોડે વાત કરી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2।SAGITTARIUS HOROSCOPE।ZODIAC TODAY|धनु राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 04 OCT 2023
AAJTAK 2।SAGITTARIUS HOROSCOPE।ZODIAC TODAY|धनु राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 04 OCT 2023
रामायण के पात्रों पर होंगे प्रवेश द्वार और बाजारों के नाम कलाकारों के नाम के लिए मेला समिति ने मांगे सुझाव
दशहरा मेले परिसर के प्रवेश द्वार और बाजारों के नाम अब रामायण के पात्रों के नाम पर होंगे। यह...
ধেমাজি বাটঘৰীয়া ৰাজহুৱা ভৱনত ধেমাজি জিলা বিজেপি মহিলা মৰ্চাৰ কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন
ধেমাজি জিলা বিজেপিৰ মহিলা মৰ্চাৰ কাৰ্যনিবাহক সভাখনি আজি পশ্চিম ধেমাজি মণ্ডলৰ বাটঘৰীয়া ৰাজহুৱা...