જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે શિવ શક્તિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રાજુલા તેમજ શ્યામ આંખની હોસ્પિટલ રાજુલા તથા સ્વ .એસ કે વરુ એજ્યુકેશન ટ્રસ્ટ ના સંયોગ થી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજુલા ખાતે આવેલ શિવ શક્તિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સમગ્ર ટીમ દ્વારા આ પછાત વિસ્તારમાં જરૂરી દર્દીઓને આરોગ્ય લક્ષી સુખાકારી માટે સતત ચિંતા કરવામાં આવી રહી છે.

વિકાસની દ્રષ્ટિએ અતિ પછાત એવા રાજુલા જાફરાબાદ તથા ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી મંદ દર્દીઓને આરોગ્ય ની સુખાકારી માટે રાજુલા શહેરના આદર્શ જાફરાબાદ રોડ પર પત્રકાર એકતા પરિષદ અમરેલી ના મહામંત્રી તથા લોકોની સુખાકારી માટે સતત ચિંતિત એવા શ્રી દિલુભાઈ વરુ અને શ્રી ઘનશ્યામભાઈ વરુ તથા હનુભાઈ ખુમાણ તથા નરેશભાઈ ખુમાણ દ્વારા શિવ શક્તિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવ્યી છે....

આ કાર્યક્રમમાં પધારેલા ડોક્ટર અને મહેમાનો દિલુભાઈ વરુ . હનુભાઈ ખુમાણ,જતીનભાઈ દેસાઈ નરેશભાઈ ખુમાણ ‌,ઘનશ્યામભાઈ વરુ, ડો.યશવંત એમ ધાપા ડો.દયાલ આર કલસરિયા, ડો.રાજ પટોળીયા, ડો.હાર્દિકભાઈ વરુ, ડો. બાબુલ બી શેખ ડો.કપિલ બી વરુ..અજયભાઈ ધાનાણી, મહેશભાઈ ખુમાણ ,ગૌતમભાઈ વરુ પ્રમુખ શ્રી એચ. કે. વરુ શાળા જોરુભાઈ વરુ, સુરેશભાઈ વરુ ,મહેશભાઈ વરુ ટ્રસ્ટીશ્રી ,પ્રભાતભાઈ વરુ ટ્રસ્ટીશ્રી ,ભીમભાઇ વરુ કારોબારી ચેરમેન ,દેવભાઈ વરુ તથા સર્વ પરિવાર જીતેન્દ્રભાઈ માઢક આચાર્યશ્રી,જી.એ ગોઢણીયા એસ.કે ઝાલા ,એન.એચ પુરોહિત મહેશ ભાઇ જીડિયા ઘનશ્યામભાઈ જીડીયા તથા સર્વે સ્ટાફ ભવ વરીયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ટોટલ ૩૦૧ દર્દી ઓ એ સેવા નો લાભ લીધો હતો

રિપોર્ટ...કરશન પરમાર જાફરાબાદ