દિયોદર લીમ્બચ યુવા સંગઠન ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આવેલ હિંગળાજ માતાના મંદિર ખાતે દિયોદર લીમ્બચ યુવા સંગઠન ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું શનિવારના રોજ એક મિટિંગ મળી હતી જેમાં નવીન પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે ચેલાભાઈ નાઈ સોની વાળા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈશ્વરભાઈ નાઈ દિયોદર વાળા ની કરવામાં આવી છે. દિયોદર લીમ્બચ યુવા સંગઠનને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે. સમાજના લોકો સમાજને આગળ લાવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.પ્રમુખ તેમજ ઉપપ્રમુખ એ સમાજ ના લોકો નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજે અમારા ઉપર જે ભરોસો મુક્યો છે તે અમે તન મન ધન ની કામ કરીશુ....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના ટીમાણા ગામે મારામારીમાં ઘાયલ થયેલ યુવાનનું અંતે મોત, બનાવ હત્યામાં ફેરવાયો
તળાજા તાલુકાના ટીમાણા ગામે ઉર્ષ પ્રસંગે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી દરમ્યાન મામલો બીચકતા બે પક્ષ...
ડીસાના ભોયણ નજીક પોલીસે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું : 2 શખ્સોની અટકાયત કરાઇ
બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી.ની ટીમ આજે ડીસા પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે રાજસ્થાનથી...
Bhagwant Mann जिनकी वजह से Supreme Court पहुंचे, Governor Banwarilal Purohit की कहानी
Bhagwant Mann जिनकी वजह से Supreme Court पहुंचे, Governor Banwarilal Purohit की कहानी
जसदेर तालाब से निकाली जाएगी जलकुंभी
बाड़मेर. जसदेर धाम स्थित तालाब से मृत मछलियां बाहर निकालकर निस्तारित करवा दी गई है। रविवार से...
Rahul Gandhi की भविष्यवाणी, कहा- अगले चार विधानसभा चुनावों में हो जाएगा BJP का 'सफाया'
वाशिंगटन, Rahul Gandhi in US अमेरिका दौरे पर गए राहुल गांधी ने आज आगामी चुनावों को लेकर बड़ा बयान...