થોરિયાળી ગામના 3 વિદ્યાર્થી સાયલા સાર્વજનિક સ્કૂલમાં ભણે છે. તેઓ રિશેષમાં બસ સ્ટેશન જઇને પાળી ઉપર બેઠા હતા ત્યારે બસ સ્ટેશનના કર્મચારીએ તેમને બાઇક પર બેસાડીને બસ સ્ટેશનના રૂમમાં લઇ જઇ ત્યાં પૂરી દઇને માર માર્યાની ફરિયાદ નોંધાઇ હતી.થોરિયાળી ગામના વિદ્યાર્થીઓ ઉદય, કરણ અને આશિષ સાયલા સ્કૂલમાંથી રિશેષમાં બસ સ્ટેશનની પાળી કૂદીને અંદર રમવા ચાલ્યા ગયા હતા. ત્યારે બસ સ્ટેશનના કર્મચારી વિષ્ણુભાઇ જીડીયાએ લાકડી લઇને આવીને ત્રણેય વિદ્યાર્થીને વારાફરતી બાઇકમાં બેસાડીને બસ સ્ટેશનના રૂમમાં લઇ જઇને પૂરી દીધા હતા. તેમજ સાવરણીથી માર મારીને ગાળો આપી હતી.વિદ્યાર્થીના વાલીએ બસ સ્ટેશનમાં જઇને તપાસ કરતા તેમનાં બાળકો રૂમમાં હોવાથી તેમણે કર્મચારીની માફી માગી હતી. પરંતુ કર્મચારીએ વિદ્યાર્થીના પિતાને જ્ઞાતિ આધારિત અપમાનિત કરીને ગાળો આપતા ઉદયના પિતા વિનોદભાઇ રાણાભાઇ મકવાણાએ બસ સ્ટેશનના કર્મચારી વિષ્ણુભાઇ સામે અપહરણ અને એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર તાલુકાની પાણીમાઈન્સ ચોકડી ઉપરથી ૮૯,૭૫૪/- નો વિદેશી દારૂ તેમજ ૪ લાખની બે કારો સાથે એક આરોપી પકડાયો : ત્રણ આરોપીઓ ફરાર
પાવીજેતપુર તાલુકાની પાણીમાઈન્સ ચોકડી ઉપર કદવાલ પોલીસે નાકાબંધી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ...
MCMC અંતર્ગત ટીવી ચેનલ વિડિયો મોનીટરીંગ કામગીરી
માર્ગદર્શન તાલીમ બેઠક સંપન્ન
અમરેલી, તા.૨૦ ઓકટોબર, ૨૦૨૨ (ગુરુવાર) અમરેલી જિલ્લા પંચાયત ખાતે MCMC તાલીમ બેઠક યોજવામાં આવી હતી....
অসমৰ চাৰিগৰাকী আৰক্ষী বিষয়ালৈ গৃহমন্ত্ৰীৰ অনুসন্ধান পাৰদৰ্শিকতা বঁটা
৭৫ সংখ্যক স্বাধীনতা দিৱস উদযাপনৰ প্ৰাকক্ষণত অসম আৰক্ষীলৈ আহিছে এটা ভাল খবৰ। অসমৰ চাৰিগৰাকী আৰক্ষী...
हनुमान बेनीवाल ने लोकतंत्र के मंदिर के लिए की अजीबोगरीब टिप्पणी
राजस्थान के नागौर से सांसद हनुमान बेनीवाल लगातार अपने बयानों से चर्चा में बने रहते है। बेनीवाल ने...