ધાંગધ્રાના કોંઢ ગામ પાસે CNG ગેસની ગાડીએ અગમ્યો કારણસર પલટી મારતા ગાડીમાં આંગ ભાભુકી ઉઠી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામ પાસે રોડ ઉપર CNG ગેસની ગાડી એ પલટી મારતા ગાડી લાગી આગ આગનું કારણ અકબંધ સદનસીબે મોટી દુર્ઘટના ટળી સુત્રો આધારિત મળતી માહિતી મુજબ ધાંગધ્રા કોંઢ ગામ પાસે અદાણી સી.એન.જી ગેસ ની ગાડી પલટી મારતા ગાડીમા આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે ગાડીમા એકા એક આગ લાગી હતી જ્યારે આગ લાગવાનું કારણ અકબંધ હતું ત્યારે ગાડી ચાલાક ની સુઝબુઝ થી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે ધાંગધ્રા નગરપાલિકા ફાયર ની ટીમ ને જાણ કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಅಂಬೇಡ್ಕರ್ ಭವನದಲ್ಲಿ ಆಗಸ್ಟ್ 6ರಂದು 'ಅಖಿಲ ಭಾರತ ಭಾವಸಾರ ಕ್ಷತ್ರಿಯ ಮಹಾಸಭಾ'ದ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಕಾರ್ಯಕಾರಣಿ ಸಭೆ ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರಿನ ಅಂಬೇಡ್ಕರ್ ಭವನದಲ್ಲಿ ಆಗಸ್ಟ್ 6 ರಂದು 'ಅಖಿಲ ಭಾರತ ಭಾವಸಾರ ಕ್ಷತ್ರಿಯ ಮಹಾಸಭಾ'ದ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ...
Taj Vivanta Shillong / Hotel Crowborough
Taj Vivanta Shillong / Hotel Crowborough
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
Sunny Deol के बंगले की निलामी रद्द हुई, नीलामी रद्द होने पर Congress ने किया ट्वीट | Gadar2 | AajTak
Sunny Deol के बंगले की निलामी रद्द हुई, नीलामी रद्द होने पर Congress ने किया ट्वीट | Gadar2 | AajTak