ધ્રાંગધ્રાનાં કંકાવટી ગામે નવાપરામાં ખુલ્લા પટમાં જુગાર રમતા 7 જુગારીઓને 26.820 ના મુદામાલ સાથે ઝડપી લીધા. શ્રાવણ મહિનામાં ઝાલાવાડ પંથકમાં પત્તા અને પાસાનું જુગાર રાજ્ય આખામાં વિખ્યાત છે. ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક અને તાલુકા તેમજ સીટી પીઆઇ દ્વારા પંથકમાં શ્રાવણીયા જુગાર ઉપર અંકુશ રાખવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારીનાઓને કંકાવટીનાં નવાપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા જુગાર વાળી જગ્યાએ ટિમ સાથે રેડ કરતાં જાહેર પટમાં પૈસા ની હારજીત નું જુગાર રમતા 7 ઈસમો ને રોકડા રૂપિયા 13,820/- અને 4 મોબાઈલ કિંમત રૂપિયા 13 હજાર જેનો કુલ મુદ્દામાલ રૂપિયા 26,820/- ગણીને તમામ ને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પકડાયેલ જુગારીઓમાં (1)જીગ્નેશભાઈ લાભુભાઈ કોળી (2)રમેશભાઈ ભુપતભાઇ કોળી (3)મુમાભાઈ હીરાભાઈ કોળી (4)અશ્વિન નાગરભાઈ કોળી (5)રાજેશ લીલુભાઈ કોળી (6)રતિભાઈ રઘુભાઇ કોળી (7)શીવાભાઈ ભગવાનભાઇ કોળી રહેવાસી તમામ આરોપી કંકાવટી ગામ વાળાને મુદામાલ સાથે તાલુકા પોલીસે પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LIVE TV: Nitin Gadkari's Viral Speech | Gadkari Viral Video। Latest News । Aaj Tak LIVE
LIVE TV: Nitin Gadkari's Viral Speech | Gadkari Viral Video। Latest News । Aaj Tak LIVE
ASSAM RIFLES COMMENCED TAILORING COURSE FOR THE WOMEN OF NEW KAIPHUNDAI VILLAGE IN MANIPUR
Assam Rifles commenced a two-month tailoring course for women of New Kaiphundai Village,...