થાનગઢ પો. સ્ટે.ના પો.ઇન્સ. આઇ.બી.વલવીની સુચનાથી એ.એસ.આઇ. રેખબેન જાદવભાઇ તથા પો.હેડ કોન્સ. વિભાભાઇ ગગજીભાઇ તથા પો. કોન્સ. બાબુભાઇ ધનજીભાઇ તથા પો.કોન્સ. પ્રવિણભાઇ સુખાભાઇ તથા પો.કોન્સ. રાજેશભાઇ ગોરધનભાઇ એમ. પોલીસ સ્ટાફના માણસો પ્રોહી જુગારની ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન પો.કોન્સ. રાજેશભાઇ ગોરધનભાઇને ખાનગી બાતમી હકીકત આધરે થાનગઢ અભેપર ગામ જતા રસ્તા ઉ5ર આવેલ જીઇબી પાછળ સાજભાઇ પોપટભાઇ માલકીયા રહે. થાનગઢ વાળાની વાડી નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાનાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા જુગારીઓને રોકડા રૂા. 26590 તથા મોબાઇલ ફોન નંગ 7 કિ. રૂા. 46000 તથા ગંજીપાના મળી કુલ કિં. 272590 સાથે સંજયભાઇ શામજીભાઇ ઝીંઝુવાડીયા જાતે ચુ. કોળી ઉ.વ.21 રહે. થાનગઢ મફતીયાપરા ઝાલાવાડ પોટરી સામે તા. થાનગઢ, કુલદિપસિંહ જયવંતસિંહ જાડેજા જાતે ગરાસીયા દરબાર ઉ.વ.37 રહે. ખોડીયાર સોસાયટી બસ સ્ટેન્ડ પાછળ, થાનગઢ તા. થાનગઢ, ચંદ્રદીપભાઇ દિલીપભાઇ જેબલીયા જાતે કાઠી દરબાર ઉ.વ.34 રહે. ચોટીલા શાસ્ત્રીનગર તા. ચોટીલા, પ્રતિકભાઇ ઉર્ફે કાનો છનાભાઇ પરમાર જાતે અનુ. જાતિ ઉ.વ.28 રહે. આંબેડકરનગર 02 થાનગઢ તા. થાનગઢ, વસિમભાઇ ઇકબાલભાઇ લોલાડીયા જાતે ઘાંચી ઉ.વ.25 રહે. ચોટીલા જુના બસ સ્ટેન્ડની પાછળ તા. ચોટીલા, અનીલભાઇ પરમાનંદભાઇ ગોધવાણી જાતે મિસ્ત્રી ઉ.વ.50 રહે. થાનગઢ વાસુકી પ્લોટ તા. થાનગઢ તથા સાર્દુલભાઇ હરિભાઇ પરમાર જાતે ભરવાડ ઉ.વ.34 રહે. જુનો ભરવાડ નેસ થાનગઢ તા. થાનગઢ તથા નવીનભાઇ હરિભાઇ ચાવડા જાતે સતવારા ઉ.વ.35 રહે. સરદાર સોસાયટી કિંજલબંગલા પાસે થાનગઢને ઝડપી લેવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रतिभा के धनी ताजनगरी के 'मुईन बाबूजी', क्रिकेट से लेकर राजनीति व सामाजिक कार्यो में कमाया नाम
आगरा: ताजनगरी में प्रतिभा की कमी नही हैं। विभिन्न क्षेत्रों की बात करे तो मोहब्बत की नगरी आगरा के...
Govinda style dance#govinda #dance #status #lovestatus #choreography
Govinda style dance#govinda #dance #status #lovestatus #choreography
5 Diet Tips For Skinny Guys | How to Bulk Up Fast ( My Complete Guide )
5 Diet Tips For Skinny Guys | How to Bulk Up Fast ( My Complete Guide )
সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰক 'ৰাইজৰ বন্ধু' বঁটা প্ৰদান
সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰক 'ৰাইজৰ বন্ধু' বঁটা প্ৰদান।
আহোম জাতীয় গণ মঞ্চই "ৰাইজৰ...
फारूक साहिब यह तो बताओ 1989 में किस मुख्यमंत्री के कार्यकाल में लाखो कश्मीरी पंडितो को अपनी मातृभूमि क्यों छोड़नी पड़ी थी : चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुग ने जम्मू कश्मीर के पूर्व मुख्यमंत्री डॉ फारुख...