સુરેન્દ્રનગરમાં ગુરૂવારે સવારે શહેરના 2 નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયુ હતુ. સી.યુ.શાહ સ્કૂલ પાસે સુરસાગર ડેરીના ખૂણા ઉપર ઉપાસનાસર્કલ નું પુન:નિર્માણ કરાયુ છે જયારે રીવરફ્રન્ટના છેડે વાળીનાથ સર્કલનું નવનિર્માણ કરાયુ છે. ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંનેનુ લોકાર્પણ કરાયુ છે. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંને ગુરૂવારે સવારે લોકાર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય તેમજ શાસ્ત્રીજીસાધુ અપૂર્વમુનિદાસ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પટેલ, મનહરસિંહ રાણા, પંકજભાઇ પરમાર, બહાદુરસિંહ સોલંકી અને ચીફઓફિસર જીગ્નેશભાઇ બારોટ વગેરે હાજર રહ્યા હતા.જેમાં સી.યુ.શાહ સ્કૂલ સામે આવેલા ઉપાસનાસર્કલનું પુન:નિર્માણ કિશોરસિંહ ઝાલા અને પાવરટ્રેક ગ્રુપના સૌજન્યથી કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદમાં સવારથી ગણેશ વિસર્જન શરૂ
પેટલાદ શહેરમાં આજે સવારથી જ ગણેશ વિસર્જન શરૂ થઈ ગયું હતું. પેટલાદ શહેરના વિવિધ માર્ગો ઉપર સવારથી...
આદિપુરમાં સિંધી સમાજનો મહા સંમેલન યોજાયો
આદિપુર ગાંધીધામ સિંધી સમાજ દ્વારા ભવ્ય સમેલન યોજાયું
...
Karsevak पर SP सरकार में क्यों गोलियां चलवाई गईं? Swami Prasad Maurya ने दिया ये बयान | Ayodhya
Karsevak पर SP सरकार में क्यों गोलियां चलवाई गईं? Swami Prasad Maurya ने दिया ये बयान | Ayodhya
कोतवाली मे तैनात एएसआई का सथूर मे पानी की तलाई मे तैरता मिला शव
बून्दी। बूंदी पुलिस के एएसआई की सोमवार शाम को हिण्डोली थाना क्षेत्र के सथूर क्षेत्र की एक तलाई मे...