સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપરા નજીક મુખ્ય રોડ પર 2 યુવકોને યુટીલીટી ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જેમાં પુરપાટ ઝડપે ચાલતી યુટીલીટીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બન્ને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ત્યારે શહેરના લક્ષ્મીપરા વિસ્તારના જ બે યુવકોના મોતથી પરિવારજનોમાં કરુણ કલ્પાંત સર્જાયું હતું.સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપરા નજીક મુખ્ય રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મોઇન અને કુલદીપ નામના યુવકોનુ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને યુટીલિટી ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દ્વારા બંન્ને મૃતકોની ડેડબોડીને પી.એમ.માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે અકસ્માત સર્જી યુટીલિટી ચાલક ફરાર થઇ ગયો હતો. આ ગોઝારા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયાં હતા. જ્યારે શહેરના લક્ષ્મીપરા વિસ્તારના જ બે યુવકોના મોતથી પરિવારજનોમાં કરુણ કલ્પાંત સર્જાયું હતું. પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી નાશી છૂટેલા યુટીલિટી ચાલકને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#बाराबंकी#सोमवार को जिले भर के ग्राम रोजगार सेवक करेंगे ब्लाक पुरेडलई का घेराव
#बाराबंकी#सोमवार को जिले भर के ग्राम रोजगार सेवक करेंगे ब्लाक पुरेडलई का घेराव
বিচিচিআইৰ সভাপতি সৌৰভ গাংগুলীয়ে কৰিলে এই বৃহৎ ঘোষণা, ক্ৰিকেট অনুৰাগীসকল আনন্দিত
বিচিচিআইৰ সভাপতি সৌৰভ গাংগুলীয়ে কৰিলে এই বৃহৎ ঘোষণা, ক্ৰিকেট অনুৰাগীসকল আনন্দিত
...
ৰাষ্ট্ৰীয় শিক্ষানীতিৰ আধাৰত মাধৱদেৱ বিশ্ববিদ্যালয়ত আৰম্ভ স্নাতক পাঠ্যক্ৰম ৷
ৰাষ্ট্ৰীয় শিক্ষানীতিৰ আধাৰত মাধৱদেৱ বিশ্ববিদ্যালয়ত আৰম্ভ স্নাতক পাঠ্যক্ৰম ৷
पहले 15 हजार कर्मियों को निकाला, अब फ्री में चाय-कॉफी देगा इंटेल; आखिर क्यों लिया ये फैसला
Intel tea coffee News हजारों लोगों की छंटनी के बाद इंटेल एक बार फिर अपने कर्मचारियों को मुफ्त...
CDSL में गिरावट के पीछे मौका ? CDSL SHARE PRICE TARGET | CDSL SHARE ANALYSIS | CDSL SHARE BREAKOUT
CDSL में गिरावट के पीछे मौका ? CDSL SHARE PRICE TARGET | CDSL SHARE ANALYSIS | CDSL SHARE BREAKOUT