બનાસકાંઠા બેકિંગ
ડીસા વાસણા ગોળિયા ગ્રામજનો દ્વારા નાયબ કલેકટર સહિત એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું...
ડીસા વાસણા ગોળિયા એસટી બસને સંતોષી ગોળિયા સુધી લંબાવવામાં આવી તેવી રજુઆત કરાઈ....
વાસણા સુધી આવતી એસટી બસોમાં ખીચોખીચ મુસાફરો ભરીને આવતાં હોઈ સંતોષી ગોળિયા ગામજનો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ...
રોજબરોજ અવરજવર કરતાં વિધાથીર્ઓ અને ગ્રામજનો દ્વારા ડીસા વાસણા એસટી બસને સંતોષી ગોળિયા સુધી લંબાવામાં આવી તેવી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ...
એસટી બસોમાં ખીચોખીચ મુસાફરો ભરીને દોડતી હોય તેના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી કરાઈ રજૂઆત....
અહેવાલ અમૃત માળી ડીસા