વલસાડ નગરપાલિકા ની બેદર કરીના કારણે શહેરમાં ઠેક ઠેકાણે ગંદકી અને ઉભરાતી ગટર ને લઇ પાણી જન્ય રોગો માં વધારો થયો છે શેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દડીઓથી ઉભરાઈ છે.
શહેરની ખાનગી હોસ્પિટલમાં તેમજ સરકારી હોસ્પિટલમાં રોજ ના 100 થી 150 જેટલા દર્દી ઓ પાણી જન્ય રોગો જોવા માન્યા છે ઝાડા ઉલટી તાવ કેશો ઝડપ થી વધી રહ્યા છે