સુરતમા મુસ્લિમનો તહેવાર મોહરમના આજે સમગ્ર સુરતના રંગબેરંગી કલાત્મક ભવ્ય તાજીયાઓનો જુલસ જુઓ વીડિયોમા. આ સાથે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે તાજીયા ના જુલાસમાં શ્રીફળ વધારીને સુરતની જનતાને શું કહ્યું જુઓ વીડિયોમાં.