ધ્રાંગધ્રામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષના જુમાભાઇ આદમભાઈ જામએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુસબ ઉર્ફે જુણસો અબ્બાસભાઇ ભટ્ટી અને સબીરા ઇદ્રીશભાઇ મોવર રહે-બન્ને રહે. સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમા ધ્રાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે આવેલ ઓરડીમાં તેને આ બંને શખ્સો દ્વારા માર મારવામાં આવેલો છે. વધુમાં એવું જણાવ્યુ છે કે, અગાઉ સબીર ઇદ્રીશભાઇ મોવર સાથે તે ભાગીદારીમાં મચ્છીનો ધંધો કરતો હતો અને ત્યારબાદ તેને ભાગ છૂટો કરી નાખેલો છે. જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ તેને લાકડાના ધોકા વડે માર મારીને પગનું હાડકું ભાંગી નાખ્યું હતુ. અને હાથમાં પણ ઈજા કરી હતી અને બંને આરોપીઓ નાસી ગયા હતા. જેથી કરીને હાલમાં પોલીસે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઝાદ અને આનંદના આઘાત બાદ હુડ્ડાએ કોંગ્રેસ હાઈકમાન્ડને આપી સલાહ
છેલ્લા એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ સુધીના દિગ્ગજ નેતાઓથી કોંગ્રેસને ધ્રુજારી મળી...
ચલાલા પોલીસે લૂંટનાં ગુન્હાનો ભેદ ઉકેલી લૂંટમાં ગયેલ મુદ્દામાલ સહીત ચલાલાનાં ગોરધન અને રમેશ માથા સુળીયા ને ઝડપિ પાડ્યા
ચલાલા પો.સ્ટે.માં વિસ્તારમાં લુટ ના અનડિટેક્ટ ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને લુટમાં...
અમદાવાદીઓ આનંદો , મેટ્રો માં સફર કરો, સીટ બેલ્ટ અને હેલ્મેટ માંથી મુક્તિ મેળવો
*અમદાવાદ ના 40 કી.મી.ના 32 સ્ટેશનો વચ્ચે મેટ્રો ટ્રેન નવરાત્રી સુધીમાં શરૂ થવાની શક્યતા.
જે...
মৰানত ডি আই ডি লিটল মাষ্টাৰৰ দুই ৰাৰ্ণাচ আপ নৱজিৎ নাৰ্জাৰী আৰু আধ্যাশ্ৰী উপাধ্যায়
মৰানৰ কুশল নগৰ স্থিত এল এল ডান্স একাডেমীত আজি ৰাষ্ট্ৰীয় টিভি চেনেল ...
সৃষ্টিশীল যুৱ সংঘ(চকীৰবড়ী)ৰ সৌজন্যত পঞ্চম বাৰ্ষিক শ্ৰীশ্ৰী লক্ষ্মীপূজাৰ আয়োজন
ৰঙিয়া মহকুমাৰ কঞাঁ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত সৃষ্টিশীল যুৱ সংঘ(চকিৰবড়ী)ৰ সৌজন্যত অহা ন-অক্টোবৰৰ দিনা...