ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ નજીક આવેલી માધ્યમિક શાળાના ગેટ સામે આવેલ બંધ મકાન મા ચોરી નો બનાવ બનવા પામ્યો છે 

છેલ્લા ધણા લાંબા સમય થી શહેર મા નાની મોટી ચોરી ઑ ના બનાવ બની રહ્યા છે ત્યારે સ્વ.ગોવિંદભાઈ પટેલ ના મકાન મા વહેલી સવારે ચોરી કરવા નાના ટાબરીયા હાથ ફેરો કરવાના ઇરાદા સાથે અંદર ગુસ્યા હતા અંદર બંધ મકાન મા ચોરી કરતા હતા તે દરમ્યાન બહાર સફાઈ કામદાર ને ધ્યાને અવાજ આવતા આસપાસ ના રહીશો ને  આવી જતા આ ટાબરીયા ગેન્ગ પકડાઈ હતી સ્થાનિક લોકો એ પોલીસ સ્ટેશન જાણા કરતા પોલીસ આ ટાબરીયા ટોળી ને પકડી ગઇ હતી