તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે પ્રાથમિક શાળા અને ગ્રામજનો દ્રારા ૭૭ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નાની માંડવાળી યુવાગ્રુપ ના પ્રમુખશ્રી બીપીનભાઈ ગઢવી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને પ્રાથમિક શાળાના શિક્ષકો તથા બાળકો આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાની બનાસ નદીમાં કચરો નાખી સળગાવતાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ભભૂક્યો
ડીસામાંથી પસાર થતી બનાસ નદીના પટમાં કેટલાક તત્વો વેસ્ટ કચરો નાખી તેને સળગાવી પવિત્ર નદીને...
Bharat Bandh: 'वो प्रियंका चोपड़ा से मिलेंगे लेकिन..',किसान आंदोलन को लेकर PM Modi पर तेजस्वी का तंज
Bharat Bandh: 'वो प्रियंका चोपड़ा से मिलेंगे लेकिन..',किसान आंदोलन को लेकर PM Modi पर तेजस्वी का तंज
१७ वर्षापासुन विनावर्गणी चालणार्या नवनिर्माण गणेश मंडळाने वेगळेपण जपले-खा.मुंडे@news23marathi
१७ वर्षापासुन विनावर्गणी चालणार्या नवनिर्माण गणेश मंडळाने वेगळेपण जपले-खा.मुंडे@news23marathi
ઉમરગામ દરિયાકિનારે ગણેશજીની ખંડીત મૂર્તિઓ તણાઈ આવતા શ્રીજી ભક્તો થયા આહત
ઉમરગામ દરિયાકિનારે ગણેશજીની ખંડીત મૂર્તિઓ તણાઈ આવતા શ્રીજી ભક્તો થયા આહત