રિપોર્ટ. લતીફ સુમરા

આજ રોજ દેશ નાં વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ માર્ગદર્શન હેઠળ દેશની અંદર મેરી માટી મેરા દેશ નાં કાર્યક્રમની ઉજવણી ચાલ ચાલે છે જેમાં આજ રોજ ગવાડી વિસ્તાર મા દેશ નાં શહીદ વીર જવાન ની યાદ મા મેરી માટી મેરી દેશ ની ઉજવણી કરાઈ જેની અંદર ડીસા દક્ષિણ પોલીસ દ્વારા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગવાડી વિસ્તાર મા ખુબજ મોટી સંખ્યા મા લોકો હાજર રહ્યાં હતા.