થરાદ શહેરમાં યુવા ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મશાલ રેલી જવાહર ચોક થી હનુમાન મંદિર સુધી નીકાળવામાં આવી હતી મશાલ રેલીમા થરાદ ખાતે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, શહેર પ્રમુખ અજય ઓઝા, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ જિલ્લા ઉપ પ્રમુખ રુપશીભાઈ, થરાદ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની જેહાભાઇ હડીયલ હેમજીભાઇ પટેલ વિધાનસભા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપુત યુવા મોરચા પ્રમુખ હિતેશભાઈ વાણીયા પિરોમલ ન્જાર ઉમેદભાઈ પરમાર થરાદ શહેર મહિલા મોરચા પ્રમુખ સહિતની મહિલા મોરચાની કાર્યકર્તાઓ સહિત ભાજપના અગ્રણી ઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Launch of South India's First ICE Theatres at PVR Forum Mall Kanakapura Road
Launch of South India's First ICE Theatres at PVR Forum Mall Kanakapura Road
ડીસાના નવા બસ સ્ટેન્ડમાંથી દારૂના જથ્થા સાથે એક શખ ઝડપાયો..
ડીસા ના નવા બસ સ્ટેન્ડ માંથી ઉત્તર પોલીસ ની ટીમે દારૂની 50 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.....
गाँव में तड़तड़ाईं गोलियां 24 हमलावरों ने गांव में मचाया तांडव देखें रिपोर्ट में
गाँव में तड़तड़ाईं गोलियां 24 हमलवारों ने गांव में मचाया तांडव।
जनपद जौनपुर तहसील केराकत...
राहुल बोले- कांग्रेस जाति जनगणना कराकर रहेगी:कहा- पीएम ने शिवाजी की मूर्ति में भ्रष्टाचार के लिए माफी मांगी
कांग्रेस सांसद राहुल गांधी और पार्टी अध्यक्ष मल्लिकार्जुन खड़गे आज महाराष्ट्र दौरे पर हैं। इस...