શીયાણી નજીક બે ટ્રેકટર ચાલક ખેત મજૂર લઈને એક બીજા સાથે ટ્રેકટરની હરીફાઈ લગાવી હોય તેમ આગળ પાછળ ઓવર ટેક કરી રહ્યા હતા. તે સમયે બંને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતાં ટ્રેકટર રોડ પરના સાઈડમાં ખાડામાં ખાબકયા હતાં.આ બનાવની જાણ રાહદારીઓને થતા તેમના દ્વારા તમામ લોકોને ખાડામાંથી બહાર કાઢવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોવિંદભાઈ લાલજીભાઈ મોટકાને ઈજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સના ઈએમટી તથા પાઇલોટી દ્વારા તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે અન્ય દસથી બાર ખેત મજુરનો હેમખેમ ખાડામાંથી બહાર કાઢતા આબાદ બચાવ થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Modi Cabinet Meeting: आज शाम 6:30 बजे होगी कैबिनेट की बैठक | NDA Vs INDIA | BJP | PM Modi | Aaj Tak
Modi Cabinet Meeting: आज शाम 6:30 बजे होगी कैबिनेट की बैठक | NDA Vs INDIA | BJP | PM Modi | Aaj Tak
लघु उद्योग भारती: इंटरनेशनल वायर प्रोडक्ट का भ्रमण किया, समझे उद्योग के नवाचार, तकनीकी और कार्यप्रणाली
लघु उद्योग भारती, कोटा इकाई की कार्यकारिणी बैठक इंटरनेशनल वायर प्रोडक्ट, रोड नं. 5, इंद्रप्रस्थ...
Health Drink या Energy Drink पीना सेहत के लिए क्या वाकई फ़ायदेमंद है? (BBC Hindi)
Health Drink या Energy Drink पीना सेहत के लिए क्या वाकई फ़ायदेमंद है? (BBC Hindi)
Sangli साधू मारहाण प्रकरण : Jath मध्ये 4 साधूंना मारहाण, पालघर साधू हत्याकांडाची पुनरावृत्ती टळली
Sangli साधू मारहाण प्रकरण : Jath मध्ये 4 साधूंना मारहाण, पालघर साधू हत्याकांडाची पुनरावृत्ती टळली