મૂળીનાં વેલાળા (ધ્રા) ગામે રહેતા મનસુખભાઇ મેરાભાઇ ઝેઝરીયાએ 2012માં ગામનાં જ બાબુભાઇ ચોથાભાઇ રંગપરા પાસેથી વેચાણથી જમિન લીધેલ અને તેમના ખાતે પણ ચડી ગયેલ પરંતુ મનસુખભાઇને બાળકો નાના હોવાથી બાબુભાઇ રંગપરાને જ જમીન ખેડવા આપેલ પરંતુ સમય જતા જમીન ખાલી કરતા ન હોય અને અપિલ પણ કરેલ પરંતુ ચુકાદો મનસુખભાઇ તરફી આવ્યો હતો. જેથી વેચેલ જમીન ગેરકાયદે પચાવી પાડી લેતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मंगलदास बांदल यांच्या डोक्यात नेमके काय ?
मंगलदास बांदल यांच्या डोक्यात नेमके काय ?
महसूलमंत्री विखे पाटलांच्या भेटीने चर्चेला उधान
(...
Morbi બ્રિજ ઘટના : ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી પોહચ્યા અને...
Morbi બ્રિજ ઘટના : ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી પોહચ્યા અને...
इजराइल पर एक साल में 26 हजार हवाई हमले:गाजा में ग्राउंड ऑपरेशन में 346 इजराइली सैनिकों की मौत; IDF ने 17000 हमास लड़ाके मारे
इजराइली डिफेंस फोर्स (IDF) ने सोमवार को गाजा पट्टी, वेस्ट बैंक और लेबनान में किए गए ऑपरेशन से...
CM Kejriwal News: CM Kejriwal का बड़ा बयान, कहा- वो चाहते हैं कि मुझे कुचल दिया जाए
CM Kejriwal News: CM Kejriwal का बड़ा बयान, कहा- वो चाहते हैं कि मुझे कुचल दिया जाए
हैलो मिस्टर मोदी वाले बयान पर BJP ने राहुल को घेरा, कहा- फोन टैपिंग बहाना, सिर्फ झूठ फैलाना चाहती है कांग्रेस
नई दिल्ली, Ravi Shankar Prasad on Rahul Gandhi राहुल गांधी द्वारा अमेरिका में केंद्र सरकार...