અત્યારે અધિકમાસ ચાલી રહ્યો છે ત્યારે લોકો પુણ્ય કમાવા માટે ઘણી જગ્યાએ સારા સારા કાર્યક્રમો સહભાગી બનતા હોય છે ત્યારે દર વર્ષ ની જેમ ભોરોલ ગામના ગૌ ભક્તો દ્વારા ફાળો એક અઠ્ઠું કરી ગાયો માટે આયુર્વેદિક લાડુ બનાવી ગૌ શાળા તેમજ રવાળું ગાયો ને ખવરાવવા મા આવ્યા હતા આ આયોજનમાં હિંગળાજ ગૌશાળાના ટ્રસ્ટી પ્રમુખ દેવીદાનજી ગઢવી , ગણેશાજી વણોલ , ડોક્ટર હરસેંગાજી , ચૌહાણ રામજીભાઈ , પટેલ દોલાભાઈ , પ્રભુભાઈ માજીરાણા , ગઢવી ભરતદાનજી , ગઢવી જબરદાનજી , ઘોઘોળ રૂપાભાઈ , ભૂંગોર માધાભાઇ , સોલંકી દુદાજી , પઢિયાર રામજીભાઈ , ગોહિલ રાણાજી , હેમરાજભાઈ માળવી , હેમરાજભાઈ તરક , દરજી શામજીભાઈ , સોની હસમુખભાઈ , ચૌહાણ કાનાભાઈ , દેસાઈ ઠાકરશીભાઈ , દેસાઈ ખોડાભાઇ , દેસાઈ છગનભાઈ , વ્યાસ ભરતભાઈ , ગોહિલ ભરતભાઈ અને કરડ મેઘાભાઈ વગેરે આ ભગીરથી કાર્ય મા સહભાગી બન્યા હતા જ્યારે કરડ મેઘાભાઇ કાળાભાઈ દ્વારા મફતમાં લાડુ બનાવી આપવામાં આવ્યા અને સુથાર બાબુભાઈ તેમજ સુથાર મોતીભાઈ દ્વારા ગૌશાળાના સેડના ઉડી ગયેલા પતરા મજૂરી લીધા વગર નાખી આપવામાં આવ્યા હતા . આયોજનની વિશેષ જહેમત ગોહિલ રાણાજી રૂડાજીએ ઉઠાવી હતી .