આદિવાસી સમાજના પરંપરા વેશ ધારણ કરી રાધનપુર
રેડક્રોસ ભવન થી ગૌરવ યાત્રા ગાંધી ચોક સુધી ભવ્ય વરઘોડો નીકળ્યો.
રાધનપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી ની ઉજવણી કરવામાં આવી સાથે- સાથે પર્યાવરણ જાગૃતિ વ્યસનમુક્તિ સમાજ શિક્ષિત બને તેવો સંદેશો પાઠવવામાં આવ્યો હતો
રાધનપુર સાતલપુર સમી હારીજ તાલુકાના આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસીની ગૌરવ દિવસની રાધનપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગ રાધનપુર ખાતે આવેલ ઇન્ડિયન રેડક્રોસ ભવન ખાતેથી ભવ્ય ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી આદિવાસી સમાજના પરંપરા વેશ ધારણ કરી રાધનપુર રેડકોસ ભવન થી ગૌરવ યાત્રા ગાંધી ચોક સુધી ભવ્ય વરઘોડો નીકળ્યો મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો બાળકો જોડાયા હતા
બાઈટ:- આદિવાસી સમાજના પ્રમુખ