તા.11/08/2023 આજરોજ ખાંભા તાલુકાના વિવિધ ૯ ગામોમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની શહીદોની વંદનાની ઉજવણી અર્થે ગિરના નેહડા સુધીના ગામડો માં શાહદત અને વીરતા ને નમન કરવા ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં ગામ લોકો પરિવારો સાથે ઉપસ્થીત રહ્યા હતા. તેમજ નિવૃત્ત સૈનિકો ને સન્માનિત કરવામાં આવ્યા હતા કલેકટર સાહેબશ્રી તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ના માર્ગદર્શન તથા નિયંત્રણ તળે કાર્યક્રમ પૂર્ણ થયો