બાવળા - બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 5 મહિલા , 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે, ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો , જેમાં 10 વ્યક્તિનાં મોત થયાંનું જાણવા મળ્યું છે, જ્યારે 8 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. કપડવંજ અને બાલાસિનોરના અંદાજે 18 લોકો છોટાહાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા - બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં અને પાંચ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ આઠ લોકો હાલ ઇજાગ્રસ્ત છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Police: गोल्डी बराड़ और लॉरेंस बिश्नोई के फिरौती मॉड्यूल का पर्दाफाश, गिरोह में नाबालिग भी हैं शामिल
दिल्ली पुलिस की क्राइम ब्रांच ने गोल्डी बराड़ और लॉरेंस बिश्नोई गिरोह के तीन जबरन वसूली के...
बँक ऑफ महाराष्ट्र शाखा तामलवाडी येथील थकीत कर्जदारांची खाती करण्यात आली होल्ड शेतकरी आर्थिक संकटात
बँक ऑफ महाराष्ट्र शाखा तामलवाडी येथील थकीत कर्जदारांची खाती करण्यात आली होल्ड शेतकरी आर्थिक संकटात
બાળકોને કાર કે બાઇક ચલાવવા આપશો તો જેલમાં વિતાવવી પડશે રાત, આ છે નિયમો
ટ્રાફિક નિયમો મુજબ, મોટર વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર...
সোণাৰিত এটা পুখুৰীৰ পৰা উদ্ধাৰ হৈছে কেইবা কাৰ্টুন বিলাতী সুৰা।
সোণাৰিত এটা পুখুৰীৰ পৰা উদ্ধাৰ হৈছে কেইবা কাৰ্টুন বিলাতী সুৰা।
জিলাৰ সোণাৰি আৰক্ষী থানাৰ...
Share Market Rally Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market Rally Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline