જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાજી દેવળી ગામ ની અંદર શાપુરજી પાલનજી ના ભારે મહાકાય વાહનો એ વિજળી ના થાંભલા ને જમીન દોસ્ત કરતા દેદાજી દેવળી ગામ ના લોકો મા શાપુરજી પાલનજી કંપની સામે રોષ ફેલાયો છે. શાપુરજી પાલનજી કંપની અનેક વાર આવા મહાકાય મશીનરી આવતાં હોય છે. ત્યારે કંપની ના અધિકારી ઓ ની બેદરકારી ને લીધે અનેક વાર આવા બનાવો થી કોક દિવસ મોટું એકશીડન્ટ થાય એમ છે પ્રાથમિક શાળા પણ રોડ ઉપર આવેલ છે નાનાં ભૂલકાઓ ની નિશાળે થી અવર જવર થતી હોય છે ત્યારે દેવળી ગામ ના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા