મડાલ દુધ ઉત્પાદક સહકારી મંડળી ડેરી ના મંત્રી અને ચેરમેન દ્વારા સાધારણ સભાં યોજવામાં આવછે.જણાવેલ કે તારીખ 9-8-22 ને મંગળવાર ના રોજ સાધારણ સભા યોજવશુ પન ગ્રાહકો ડેરી તમામ હાજર રહયા પન મંત્રી કે ચેરમેન કોઇ પણ આવ્યા નહિ મડાલ ગામ લોકો ની માંગ છે કે મડાલ ગામના દુધ ભરાવતા ગ્રાહકો ની માંગણી છેકે ડેરી ની અંદર નફો કેટલો છે ખચૅ કેટલો કેટલું ડેરી ની અંદર ભંડોળ છે મડાલ ગામના 200 જેટલા ગ્રાહકો ભેગા થયા પન ડેરી ના વહીવટ કરતા લોકો ને ગ્રાહકો ને હિસાબ ના આપવો પડે તે માટે ડેરી થી અલગ જગ્યા ઉપર સાધારણ સભા યોજવામાં આવી મડાલ ડેરી ના 200 કે તેથી વધુ ગ્રાહકો ખરે બપોરે ભુખ્યા ને તરસ્યા ઉભા છે તે બાબતે સરપંચ દ્વારા વિસ્તરણ અધિકારી ને જણાવ્યું કે ડેરી ના ગ્રાહકો સાધારણ સભા ભરવા આવેલ છે તો તમે અહીયા આવો પણ હજી સુધી કોઇ પણ અધિકારી સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવતા છતાંય કોઇ આવ્યું નહીં ને સરપંચ નું કહેવું એમ થાય છે ડેરી ની સ્થાપના પછી એક પન વાર સાધારણ સભા ભરવામાં આવી નથી અને મંત્રી કોન કે ચેરમેન કોન છે તે પન ગામ લોકો ને ખબર નથી

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી