મૂળી તાલુકામાં નાનીનાની બાબતોએ ઉશ્કેરાઇ જઇને મારામારી અને ઝધડાનાં બનાવો દિવસે દિવસે ખુબજ વધી રહ્યા છે.ત્યારે આવોજ એ ક બનાવ મૂળી શહેરનાં લીમલી પા વિસ્તારમાં રહેતા દોલુભા ગજુભા પરમાર પોતે ઉધડ રાખેલ ખેતરે હતા ત્યારે ગામનાંજ રોહિતસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ત્યાં આવી મારી વાડીએ જવાનો રસ્તો તે કેમ ખેડી નાંખ્યો તેમ કહી ગાળો દેતા દોલુભાએ ગાળો દેવાની ના પાડતા રોહિતસિંહ એકદમ ઉશ્કેરાઇ જઇ ધોકાવતે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Entertainment Top News 03 Aug: जारी हुआ OMG 2 का ट्रेलर, पोस्टमार्टम के बाद साफ हुई नितिन देसाई के निधन की वजह
Entertainment Top News 03 August 2023: अक्षय कुमार और पंकज त्रिपाठी की फिल्म 'ओह माय गॉड 2'...
Munir Bukhari || An Artist With Manlift In India || Arts & Crafts
Munir Bukhari || An Artist With Manlift In India || Arts & Crafts
વામૈયા ગામની ઘટના મામલે પાટણના ગાંધીબાગ ખાતે થી ક્ષત્રિય સમાજની ભવ્ય રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
વામૈયા ગામની ઘટના મામલે પાટણના ગાંધીબાગ ખાતે થી ક્ષત્રિય સમાજની ભવ્ય રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
અમદાવાદઃ SOG ટીમનું મેગા ઓપરેશન, દરેક કેફે સાથે અનેક વિસ્તારો માં ડ્રગ્સ દારૂ નો સર્ચ ઓપરેશન શરૂ,
અમદાવાદઃ SOG ટીમનું મેગા ઓપરેશન, દરેક કેફે સાથે અનેક વિસ્તારો માં ડ્રગ્સ દારૂ નો સર્ચ ઓપરેશન શરૂ,