દાંતા:- બ્રેકિંગ

નદીમાં જાણે પાણીનો ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા...

દાંતા નજીક પેથાપુર અર્જુન નદીમાં પાણીની આવક વધી...

નદીમાં જાણે પાણીનો ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા...

પેથાપુર નદીમાં પાણીની આવક વધતા મોટી સંખ્યામાં લોકો આ નદીનો નજારો જોવા ઉમટ્યાં...

દાંતા નજીક પેથાપુર અર્જુન નદીમાં નવા નીર પધરામણી...

મોટી સંખ્યામાં લોકો પુલ ઉપર એકઠા થયા...

પેથાપુર અર્જુન નદીમાં પાણીનો ધોધ વરસ્યો...

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પેથાપુર નદી બે કાંઠે વહેતી થઈ...

પેથાપુર નદીમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ...