એલ.સીબી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદીના પો.સબ.ઇન્સ. જી.એસ.સ્વામી તથા એલ.સી.બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાંથી પ્રોહી જુગાર, નશાની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા, તથા જીલ્લાના કોઇપણ ગુન્હામાં નાસતા ફરતા હોય તેવા તમામ આરોપીઓને તાત્કાલીક શોધી પકડી કાયદાના બંધનમાં લઇ અસરકારક કાર્યવાહી કરવા વિગતવારની સુચના માર્ગદર્શન કરતા, એ.લ.સી.બી. પો.સબ.ઇન્સ. જી.એસ.સ્વામી તથા એલ.સી.બી. ટીમ દ્વારા ધ્રાગધ્રા સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરીહ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ આધારે ચોકકસ બાતમી હકીકત મેળવી ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. એ પ્રોહી કલમ મુજબના ગુન્હા કામે છેલ્લા છએક માસથી નાસતા ફરતા આરોપી અસ્લમ અલ્લારખાભાઇ કુરેશી જાતેમમાન સિપાઇ ઉવ.26 ધંધો મજુરી રહે,કાસમપુરા વિસ્તાર, વિરમગામને શોધી ઇસમની પ્રાથમીક પૂછપરછ કરતા પોતે ગુન્હો આચરી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર ના ધારાસભ્ય એ કર્યું ખેત તલાવડી નું ખાત મુહૂર્ત..
વધુ એક ખેત તલાવડી નું ખાત મુહૂર્ત કરતા દિયોદર ના ધારાસભ્ય,,,વરસાદી પાણીનો સંગ્રહ કરવાના ઉત્તમ...
રાધનપુર : ડેપો માં બસની સગવડ મળે તેવી માંગ, જુનિયર ક્લાર્ક નું આવતી કાલે પેપર હોવાથી વિદ્યાર્થિઓ પરેશાન...
રાધનપુર: જુનિયર ક્લાર્કનું આવતી કાલે પેપર હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન જોવા મળ્યા,11 વાગ્યાથી 12...
आठरा वर्षीय युवकांची गळफास घेऊन आत्महत्या, "पैठण तालुक्यातील पारुंडी तांडा येथील घटना"
आठरा वर्षीय युवकांची गळफास घेऊन आत्महत्या,
"पैठण तालुक्यातील पारुंडी तांडा येथील घटना"
पाचोड विजय...
क्लब सदस्य ने गो सेवा कर मनाया अपना जन्म दिन*
*लायंस क्लब कोटा सेंट्रल का जीव दया अभियान - क्लब सदस्य ने गो सेवा कर मनाया अपना जन्म दिन*
*....✍...