ધ્રાંગધ્રા ગુર્જર સુથાર સમાજ દ્વારા પાંચમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિધાર્થીઓને એમની શૈક્ષણિક સિધ્ધિ બદલ સન્માનિત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સમારોહમા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા.જેમાં આ આયોજનમા પરેશભાઈ છનિયારા, રસિકભાઈ બદ્રકિયા, શાંતિભાઈ ખોરદીયા અને કેતનભાઇ તથા અમદાવાદ, વિરમગામ, રાજકોટ, સુરેન્દ્રનગર, લીબડી અને હળવદ સહીત વિવિધ સંસ્થાઓના પ્રમુખોએ હાજરી આપવાની સાથે સાથે સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહીને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જિજ્ઞાસા જાગે તેવું પ્રવચન આપી અને વિદ્યાર્થીઓને તેઓની શિક્ષણીક સિધ્ધી બદલ શુભેચ્છા પાઠવી હતી.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ ભરતભાઈ ધાંગધરીયા, શંભુભાઈ મિસ્ત્રી, ભરતભાઈ ગજ્જર, ભરતભાઈ વડગામા, ગણપતભાઈ જમનાપરા, વિનોદભાઈ પંચાસરા અને નીલકંઠભાઈ તથા શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત માં આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તો 300 યુનિટ વીજળી ફ્રી આપીશું
300 યુનિટ વીજળી ફ્રી આપીશું આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જાહેરાત કરવામાં આવી જેવી કે દિલ્હી અને...
વાવાઝોડાના પગલે બનાસકાંઠા કલેકટરે બનાસ અને સીપુ નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી
વાવાઝોડાના પગલે બનાસકાંઠા કલેકટરે બનાસ અને સીપુ નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી
अंगठेबहाद्दर शेतकऱ्यांची मुलगी झाली पोलिस कॉन्स्टेबल
"माधुरी चिडे गावातून पहिली महिला पोलिस होण्याचा पटकावला बहुमान
अंगठेबहाद्दर शेतकऱ्यांची मुलगी झाली पोलिस कॉन्स्टेबल
"माधुरी चिडे गावातून पहिली महिला...
कोटा में बारिश से प्राचीन मठ ढहा, सामने खड़े वाहन दबे, बड़ा हादसा टला
कोटा में बारिश के चलते कैथूनीपोल में एक पुराना भवन अचानक देर रात को भराभरा कर गिर गया। हालांकि...