ભાભર પોસ્ટે વિસ્તારના ભાભર ટાઉન ખાતેથી સ્વિફટ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂની પેટી નંગ-૧૭ કુલ નંગ-૯૧૬ કિ.રૂ.૯૪,૦૦૦/- કુલ કિ.રૂ.૪,૪૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભાભર, બનાસકાંઠા પોલીસ.