ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપરથી કન્ટેનર ગાડી માંથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો કુલ બોટલ નંગ- ૧૬૫૩૬ કુલ કિ.રૂ. ૩૦,૬૧,૭૨૮/- સહિત કુલ કિ.રૂ.૬૦,૬૬,૭૨૮/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી પાંથાવાડા, બનાસકાંઠા પોલીસ.