જાફરાબાદ મરીન ટીમ દ્રારા સઘન તપાસ હાથ ધરવામા આવેલ અને ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સીસ દ્રારા આરોપીઓને પકડી તેમની પાસેથી
ડીટેકટ થયેલ ગુનાઓની વિગત –
ચોરીમા ગયેલ તમામ મુદામાલ કબ્જે કરી કુલ રૂ. ૨,૩૯,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી મરીન પો.સ્ટે.ના અન ડીટેકટ ગુના ઉકેલવામા
(૧) જાફરાબાદ મરીન પો.સ્ટે.મા એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૨૨૩૦૧૧૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯, ૪૪૭ મુજબ
(૨) એ પાર્ટ ગુ.૨.નં. ૧૧૧૯૩૦૦૨૨૩૦૧૪૭/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
પકડાયેલ આરોપી
(૧) વિસામણભાઇ ઉર્ફે-દિલો સોમાતભાઇ સાંખટ ઉ.વ.૩૧ ધંધો ખેતી રહે,મિતીયાળા હનુમાન દાદાના મંદિર સામે તા.જાફરાબાદ જી.અમરેલી
(૨) વિક્રમભાઇ બાલુભાઇ સાંખટ ઉ.વ.૨૯,ધંધો.ખેતી, રહે. લુણસાપુર પ્લોટ વિસ્તાર,તા.જાફરાબાદ, જી.અમરેલી,
(૩) ધીરુભાઇ જેઠાભાઇ સોલંકી ઉ.વ.૪૯,ધંધો.મજુરી, રહે.હિંડોરણા, ગૌશાળાની પાછળ, તા.રાજુલા, જી.અમરેલી,
(૪) દિપકભાઇ વાલજીભાઇ સોલંકી ઉ.વ. ૨૭,ધંધો.મજુરી, રહે. અકતરીયા, પ્લોટ વિસ્તાર, તા. મહુવા,
જી. ભાવનગર
કબ્જે કરેલ મુદામાલની વિગત
(૧) કેબલનો બાળેલો ત્રાંબાનો તાર ૧૭૧ કિ.લો કિ.રૂ. ૧,૧૯,૭૦૦/-
(૨) જનરેટર કિ.રૂ. ૧,૨૦,૦૦૦/-
પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ
નં. (૧) વિસામણભાઇ ઉર્ફે-દિલો સોમાતભાઇ સાંખટ તે જાફરાબાદ ટાઉન પો.સ્ટે મા આશરે ચારેક વર્ષ પહેલા ડીઝલ ચોરી તેમજ બળાત્કારના ગુનામા મદદગારી તરીકે ગુનો રજી. થયેલ છે.
ઉપરોકત કામગીરી જાફરાબાદ મરીન પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. પી.એલ.ચૌધરી તેમજ જાફરાબાદ મરીન પો.સ્ટે.ના બીટ ઇન્ચાર્જ રણજીતભાઇ ચૌહાણ તથા રાધેશ્યામભાઇ દુધરેજીયા તથા ડીસ્ટાફ હેડ કોન્સ. બાલુભાઇ નાગર તથા પો.કોન્સ વિજયભાઇ બારૈયા તથા હેડ કોન્સ. રમેશભાઇ રાઠોડ તથા સુરેશભાઇ ડાભી તથા મહેશભાઇ હિમાસીયા તથા મહેશભાઇ સોલંકી તથા પો.કોન્સ જયેશભાઇ જીંજાળા તથા અશોકભાઇ કલસરીયા તથા વિક્રમભાઇ ભુકણ તથા ઉમેશભાઇ ભાણકુભાઇ તથા SRD ભાવેશભાઇ
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.