રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકા જુનાડીસા ગામ ખળવાડ વિસ્તાર માં આવેલી પ્રાથમિક શાળા ન.5 માં આજ રોજ જુનાડીસા માં આવેલ મનીષા કટલરી ના માલિક અશોક ભાઈ માળી દ્વારા બાળવાટિકા ના નાના ભૂલકાઓ ને 34 જોડી બુટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શાળા.ન 3 અને જુનાડીસા હાઈસ્કુલ માં મળી ને ટોટલ 130 જોડી બુટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ડાયાભાઈ અનાવાડીયા. પશાભાઈ પ્રજાપતિ. સી આર સી જુનાડીસા ના મોતીભાઈ દેસાઈ.હાજર રહ્યા હતા જેમાં શાળા ના આચાર્ય. રમેશભાઈ અનાવાડીયા તથા શાળા સ્ટાફ આભાર માન્યો હતો