સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલ ગામની રેલવે ફાટક પાસે દારૂ ભરી અને પસાર થવાની કાર અંગેની બાતમી લખતર પોલીસને મળી હતી ત્યારે લખતર પોલીસ વોચ માંથી તેવા સમયે જ સફેદ કલરની કાર ત્યાંથી પસાર થતાની સાથે જ અટકાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે તેમાં કારમાં દારૂ ભરેલો હોવાની અને આકાર સુરેન્દ્રનગર બાજુ આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે લખતર પોલીસ ટીમ આકારને અટકાવી અને તેની ધરપકડ કરી હતી અને મુદ્દા માલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે ત્યારે આ કારમાં દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે ત્યારે કાર મોબાઈલ સહિત 8,36,400ના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો હતો જેની પણ લખતર પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জামুগুৰিহাটত “আখৰা”ৰ নাট কৰ্মশালাৰ সামৰণি
নাট্যকৰ্মী ৰঞ্জন কুমাৰ দাসৰ পৰিচালনা আৰু পৰিকল্পনাৰে লক্ষ্মীনাথ বেজবৰুৱাৰ বুঢ়ীআইৰ সাধুকথাৰ...
Jenburkt Pharma Launches FDC Nervijen D3
Jenburkt Pharma Launches FDC Nervijen D3
Ajit Pawar यांचा Eknath Shinde यांच्या आमदारांना इशारा, म्हणाले 'बाकिच्यांनी बांगड्या भरल्या का?'
Ajit Pawar यांचा Eknath Shinde यांच्या आमदारांना इशारा, म्हणाले 'बाकिच्यांनी बांगड्या भरल्या का?'