આજ રોજ ખાંભા તાલુકા સ્વામિવિવેકાનંદ યુવક મંડળ દ્વારા ખાંભા મુકામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું. જેમાં યુવક બોર્ડના સંયોજક ભાવિકભાઈ જોશી પિયુષભાઈ યોગાનંદી તેમજ શ્રી જે એન મહેતા હાઇસ્કુલ ના સ્ટાફ ગણ તેમજ શાળા ના વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો તેમજ જિલ્લા ભાજપ મંત્રી અમરીશભાઈ જોશી જિલ્લા યુવા ભાજપ ના ધ્રુવભાઈ જોશી જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ ચાવડા ખાંભા તાલુકા સોશિયલ મીડિયા કન્વીનર સંજયભાઈ સવાણી જગદીશગીરી ગોવસ્વામી સુરેશભાઈ સાવલિયા મિલનભાઈ બુધ્ધદેવ ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ને સફળ બનાવેલ.