લીંબડી તાલુકાના શિયાણી ગામના એક યુવાને પોતાના હાથ પર પતરીના ચીરા મારી આત્મહત્યાનો કરવાનો પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. મળી આવતી માહિતી મુજબ તાલુકાના શિયાણી ગામે રહેતા ભરતભાઇ કાનાભાઈ દેવીપુજક ઉંમર વર્ષ 19 જેઓને કોઈ સાથે પ્રેમ હતો અને આ બાબતે પ્રેમમાં નિષ્ફળ જતા તેઓએ પોતે જ પોતાના હાથમાં પતરી વડે હાથ પર ચેકા માર્યા મારી જીવન ટૂંકાવવાની કોશિશ કરાઈ હતી. આ બનાવની જાણ પરિવારજનોને થતાં તાત્કાલિક ધોરણે આ મામલે 108 ને જાણ કરતા પાઈલોટ અરવિંદસિંહ ચૌહાણ અને ઈએમટી શક્તિભાઈ ધોળકિયાએ ઘટના સ્થેળ દોડી આવી યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kia की ये Upcoming EV केवल 15 मिनट चार्ज करने पर देगी 239 किमी की रेंज, सामने आई लॉन्च डिटेल
Kia India जल्द ही इंडियन मार्केट में एक नई इलेक्ट्रिक कार पेश करने जा रही। Kia EV9 एक 7-सीटर...
UP के Kanpur की पुलिस क्या सो रही थी? Ghatampur में हुई वीभत्स घटना पर Yogi सरकार चुप क्यों?
UP के Kanpur की पुलिस क्या सो रही थी? Ghatampur में हुई वीभत्स घटना पर Yogi सरकार चुप क्यों?
જંબુસર રેફરલ હોસ્પિટલ ના ડાયાલિસિસ વિભાગના એસીની પાઈપો ની ચોરી.
જંબુસર રેફરલ હોસ્પિટલ ના ડાયાલિસિસ વિભાગના એસીની પાઈપો ની ચોરી.
Lok Sabha Elections: शिंदे गुट वाली शिवसेना में शामिल होंगे Sanjay Nirupam, महायुति ने बनाया प्लान
Lok Sabha Elections: शिंदे गुट वाली शिवसेना में शामिल होंगे Sanjay Nirupam, महायुति ने बनाया प्लान