તારીખ 1/8/2023ના રોજ અમદાવદ એસ. ટી. વિભાગ સંચાલિત વોલ્વો સવાર ની 9-30 તથા સાંજ ની 18-00કલાકની સુરેન્દ્રનગરથી અમદાવાદ જતાને સાઉથ બોપલ રહેણાંકને સામાજિક શૈક્ષણિક વેપાર અર્થે અમદાવાદ સુરેન્દ્રનગર દૈનિક અપડાઉન કરતા આમ નાગરિક પ્રવાસીની જાહેર હિતમાં શાંતિપુરા ચોકડી સ્ટોપ રજુઆત ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાને એસ ટી સલાહકાર વનરાજસિંહ રાણાને સકલ્પ સ્કૂલ સંચાલક હર્ષભાઈ કરેલ તેનો સ્ટોપ અમલ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સફળ રજુઆત વોલ્વો ડેપો મેનેજર ચૌધરી ટેલિફોનિક ચર્ચા વનરાજસિંહ એસ રાણા એસ ટી સલાહકારને જણાવેલ કે ધારાસભ્ય જગદીશભાઈ  મકવાણા ની લેખિત રજુઆતને શાંતિપુરા ચોકડી સ્ટોપ ભાડાપત્રકમાં સમાવેશ કરી સ્ટોપ મજૂરી આપેલ છે ને એક બે દિવસમાં ઓનલાઇનમાં વહીવટી સુધારો આપવા મા આવશે પણ સ્ટોપ કાયદેશર આપી દીધેલ છે સર્વ સુરેન્દ્રનગર અમદાવાદના દૈનિક પ્રવાસી ના જાહેર હિતની સફળ રજુઆત ધારાસભ્ય જગદીશભાઈ ને આભારી છે જેની યાદી વનરાજસિંહ એસ રાણા એસ ટી સલાહકાર જણાવે છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं