બનાસકાંઠા

પાલનપુર કોર્ટ સંકુલ માં હોબાળો સર્જાયો

પાલનપુર કોર્ટ સંકુલ માં હોબાળો સર્જાયો

યુવક અને યુવતી પ્રેમ લગ્ન કરી અને પોલીસ પ્રોટેક્શન માટે કોર્ટમાં રજૂ કરાયા હતા

યુવતીના પરિવારજનોએ કોટ સંકુલની બહાર જ મારામારીના દ્રશ્યો સર્જ્યા

કોટ સંકુલ માં મારામારી અને હોબાળા ના પગલે પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ એલસીબી અને એસઓજીનો પોલીસ સ્ટાફ ખડકી દેવાયો

યુવતીના પરિવારજનો મોટી સંખ્યામાં પોર્ટ સંકુલ બહાર એકઠા થયા

પોલીસ પ્રોટેક્શન વચ્ચે યુવક અને યુવતીને કોર્ટમાં રજૂ કરાયા