સુરેન્દ્રનગર ખાતે હીનાબેન પંડ્યા, મહેબૂબભાઈ મુલતાની, ભગીરથભાઈ રાવલ, ધમેંન્દ્રભાઈ પંડયા, જીમીતભાઇ કોઠારી દ્વારા રાઈસિંગ સ્ટાર કરાઓકે ગ્રુપ ચલાવવામાં આવે છે. આ ગ્રૂપ દ્વારા નવા નવાં કલાકારો ને ગાયકી માટે નું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. તારીખ 30/07/2023ના રોજ દ્વારા રાઈસિંગ સ્ટાર કરાઓકે ગ્રુપ દ્વારા માતૃ વંદના તીર્થ વૃદ્ધાશ્રમ, વઢવાણ ખાતે વડીલોના મનોરંજન માટે મુકેશજી અને રફી સાહેબ ના ગીતો સાથે કરાઓકે મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું.આ પ્રોગ્રામમાં હીનાબેન પંડ્યા, મહેબૂબભાઈ મુલતાની, ધર્મેન્દ્રભાઈ પંડયા, હાર્દિક ભાઈ પરમાર, ખ્યાતિબેન પરમાર, અંકિતભાઈ રાઠોડ, હેમાબેન દવે, દિયાબેન દવે, હિરલબેન પરીખ, હેતલબેન, પ્રદ્યુમનસિંહ મકવાણા જેવાં સીંગરો દ્વારા માતૃ વંદના તીર્થ વૃદ્ધાશ્રમ ના વડીલો સમક્ષ ગીતો રજૂ કરીને તેમને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું હાર્દિકભાઈ પરમારના સાઉન્ડ સાથે ઋફક્ષભુ ઋહીયિં જીમિતભાઈ કોઠારી દ્વારા બાસુરી વાદન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન જાગૃતિ સેંટર, સુરેન્દ્રનગર પણ સહભાગી બન્યું હતું. જૈન જાગૃતિ સેંટર સુરેન્દ્રનગર ના પ્રમુખ સી.સી. શાહ અને પરિમલ મોદી સહિતના જૈન જાગૃતિ સેન્ટર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Azadi Ka Amrit Mahotsav prossesion by Sankardev Sishu Bidya Niketan, Uttar Guwahati
Uttar Guwahati Sankardev Sishu Bidya Niketan has organised walkathon theme on the guidelines...
રાધનપુર શહેરમાં ગટરોની સાફ સફાઈ કરવા રજૂઆત કરાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર શહેરમાં ગટરોની સાફ સફાઈ કરવા રજૂઆત કરાઈ | SatyaNirbhay News Channel
અંધશ્રધ્ધામાં લાખો રૂપિયાની છેતરપિંડી..
બનાસકાંઠા: અંધશ્રદ્ધામાં લાખોની છેતરપિંડી.,,બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગોલા ગામનો વિડિયો...
Karnataka: कर्नाटक में आज थम जाएगा चुनाव प्रचार, आखिरी दिन राहुल और प्रियंका गांधी करेंगे रोड शो
Karnataka Polls 2023: कर्नाटक विधानसभा चुनाव प्रचार के अंतिम चरण में सभी पार्टियां...
डॉ.प्रा.सुरेश नलावडे यांची शारीरिक शिक्षण अभ्यास मंडळावर निवड
डॉ.प्रा.सुरेश नलावडे यांची शारीरिक शिक्षण अभ्यास मंडळावर निवड
पाचोड/ पाचोडच्या...