હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Buxar North East Express Train Accident: Nitish Kumar ने याद दिलाए अपने Rail Ministry के दिन। Bihar
Buxar North East Express Train Accident: Nitish Kumar ने याद दिलाए अपने Rail Ministry के दिन। Bihar
વઢવાણનાં ગુંદિયાળા ગામે ભુગર્ભ ગટર યોજનાનું કામ શરૂ
વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ પાંચ લાખના ખર્ચે ગટર યોજના નું કામ કરવામાં આવ્યું, જેમાં રાઠોડ...
રેલવેને વધુ આવક અને આશરે 1.2 લાખ નોકરીઓની રોજગારી નિર્માણની સંભાવના
કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગતિ શક્તિ માળખા (કાર્ગો સંબંધિત પ્રવૃત્તિઓ, સરકારી ઉપયોગિતાઓ...
अतिरिक्त पुलिस अधीक्षक ने किया आरोग्य माह के पोस्टर का विमोचन
मानसिक स्वास्थ्य पखवाड़े का शुभारंभ मंगलवार कोअतिरिक्त पुलिस अधीक्षक ने किया आरोग्य माह के...