ચોટીલામાં ચોરી લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોટીલામાં ફરી એક મહિલાના ગળામાંથી ચેન ખેચાવાની ઘટના બની હતી જેમાં ચોટીલાના રહીશ હંસાબેન ભીખાલાલ પરમાર શાસ્ત્રીનગર પાસે ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી બે ગઠીયાઓ બાઈકમા આવી હંસાબેન ના ગળા માંથી ચેન જુટકી રફુ ચક્કર થઈ ગયા હતા જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા તેમજ ચોટીલામાં હજી થોડા દિવસો પહેલા જ મફતીયા પરા ની અંદર એક સાથે છ મકાનના તાળા તૂટ્યા હતા.અને તે પહેલા આશાપુરા સોસાયટીમાંથી એક મકાનના તાળા તોડી 80,000 થી વધુ રોકડ રકમ તેમજ બે થી ત્રણ બાઈકની પણ તેજ દિવસ ચોરી થઈ હતી. આમ ચોટીલા ની અંદર ચોરી અને લૂંટના બનાવની ઘટના વધતી જતા પોલીસ ઉપર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્ટેજ પર પણ ખુરશો પણ ખાલી જોવા મળી
સ્ટેજ પર પણ ખુરશો પણ ખાલી જોવા મળી
Raj Thackeray on Maharashtra Politics : माझा बंड नव्हता, मी सांगून बाहेर पडलो : राज ठाकरे
Raj Thackeray on Maharashtra Politics : माझा बंड नव्हता, मी सांगून बाहेर पडलो : राज ठाकरे
दुनिया में छा गई भारत की यह EVERGREEN चप्पल, इस देश में लाखों में बिक रही है नीली-सफेद रंग वाली स्लीपर
नई दिल्ली। हमने बचपन से जिस चप्पल को अपने घरों में देखा अब उसकी कीमत जानकर आपको भी हैरानी हो...
Parliament Security Breach: ललित झा को लेकर बड़ी खबर..पिता और पड़ोसी ने क्या-क्या बताया ? | ABP LIVE
Parliament Security Breach: ललित झा को लेकर बड़ी खबर..पिता और पड़ोसी ने क्या-क्या बताया ? | ABP LIVE