ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલ શનિદેવ ના મંદિર સામે તળાવની પાળ પાસે આવેલ ઝૂંપડામાં કોઇ અજાણ્યા લોકોએ નાના મોટા અબોલ જીવોને કોઈ સુવિધા વગર બાંધેલ પકડી પાડી બચાવી લીધા હતા. મળતી વિગતો મુજબ ચોટીલાનાં ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાઙીયા, પ્રશાંત ભાઇ સહિતનાએ હકિકત મળેલ કે શનિદેવ મંદિર નજીક ઝૂંપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયમાતા, બકરા, અબોલ જીવોને મળી ઝૂપડામાં બાવલ ની અંદર અમુક સકસો એ ભુખ્યા તરસ્યા દોરડા થી બાંધીને અબોલ જીવો ને કોઇ અગમ્ય ઇરાદાથી રાખેલ છે જે અંગે પોલીસની મદદ મેળવી રેસ્કયુ કરી 4 ગાયમાતા, 8 બકરા, 1 કુકડાને મુક્ત કરી ગૌ શાળા ખાતે મુકી ઉગારી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમરગામ પાયોનીયર કંપનીમાં આગ વિકરાળ બનતાલત ભાગદોડ મચી | Valsad News
ઉમરગામ પાયોનીયર કંપનીમાં આગ વિકરાળ બનતાલત ભાગદોડ મચી | Valsad News
Samsung Galaxy Z Fold 6 Special Edition स्मार्टफोन 200MP कैमरा सेंसर के साथ हुआ लॉन्च, डिजाइन में भी किया बदलाव
Samsung Galaxy Z Fold 6 Special Edition स्मार्टफोन को कंपनी ने होम मार्केट में लॉन्च कर दिया है।...
भारत पहुंचते ही मालदीव के राष्ट्रपति मुइज्जू ने लिया 'यू-टर्न', भारतीय पर्यटकों से की खास अपील
नई दिल्ली। Maldives President Muizzu india visit भारत की यात्रा पर पहुंचे मालदीव के...
विश्वनाथ के प्रतापगढ़ चाय बागान में करम पूजा का वेतन में कटौती के खिलाफ चाय श्रमिकों के साथ आटसा ने किया विरोध प्रदर्शन
विश्वनाथ चारिआली 16 सितंबर:: असम चाय जनजाति छात्र संघ और चाय श्रमिक ने करम पूजा के दौरान लंबे समय...
બોટાદમા મંદબુધ્ધિની સ્ત્રીનું અપહરણ કરી, બળાત્કાર
ગુજરનાર નરાધમ સખ્શને આજીવન કેદની સજા ફડકારતી બોટાદ ડિસ્ટ્રિકટ કોર્ટ.!
બોટાદ જિલ્લાના એક ગામમાં પોતાના માસીના ઘેર મંદબુધ્ધિની સ્ત્રી રહેતી હતી અને ગઇ તા ૦૩/૦૨/૨૦૧૭ ના...