ચંદ્રગઢ ગામના વતની દલવાડી ભરતભાઈના પૂત્ર મેહુલનું અગિયાર વર્ષની ઉંમરે માંદગીના કારણે નિધન થયું હતું. જેથી પૂત્ર મેહુલની સ્મૃતિરૂપી ભરતભાઈએ બુટવડા વાડી વિસ્તાર પ્રાથમિક શાળાને આરઓ ફિલ્ટર અને વોટર કુલર ભેટમાં આપ્યું હતું. અને આજે ભરતભાઈના હસ્તે શાળાને અર્પણ કરેલ અને બાળકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આમ શાળાને 85 હજારની વસ્તુ શાળાને અર્પણ કરતા શાળાના વાલીમંડળ, સ્ટફ તથા બાળકોએ તેમની સ્મૃતિરૂપી ભેટને બિરદાવી હતી. અને શાળાના આચાર્ય ચેતનભાઈ તથા ગ્રામજનોએ ભરતભાઈ દલવાડીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસની પાંચમી યાદી જાહેર,
કોંગ્રેસની પાંચમી યાદી જાહેર...જામનગર ગ્રામ્યથી જીવનભાઈ કુંભારવાડિયા.હાઈ પ્રોફાઈલ રાજકોટ પશ્રિમથી...
જામનગરના દગડુ શેઠ ગણપતિ દ્વારા 9મો વિશ્વ રેકોર્ડ બનાવશે
જામનગરના દગડુ શેઠ ગણપતિ દ્વારા 9મો વિશ્વ રેકોર્ડ બનાવશે
ৰাইজৰ দাবীৰ বাবেহে মই সাহিত্য সভাৰ সভাপতি পদৰ বাবে আগবাঢ়িছো, ৰাইজ আৰু মেডিয়াৰ আৰ্শীবাদ মোৰ লগত আছে "- সাহিত্যিক য়েছে দৰজে ঠংছিঃ
'মই সাহিত্য সভাৰ সভাপতি হোৱাৰ সপোন দেখা নাছিলোঁ । ৰাইজৰ দাবীৰ বাবেহে সাহিত্য সভাৰ সভাপতিৰ পদত...
Himachal Political Crisis : हिमाचल सरकार पर संकट के बीच Pratibha Singh का सबसे बड़ा खुलासा | Congress
Himachal Political Crisis : हिमाचल सरकार पर संकट के बीच Pratibha Singh का सबसे बड़ा खुलासा | Congress