દાંતીવાડા ડેમની સત્તાવાર મળેલ અપડેટ 02/08/2023 ,08:00 AM 

 દાંતીવાડા ડેમની સપાટી:- 599.44 ફૂટ

ડેમમાં પાણી ની આવક:-5764 કયુસેક

જાવક:- ( ગેટ -1, 2 ) 3595 કયુસેક

ડેમની ભયાનક સપાટી:- 604 ફૂટ