બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ છે . બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે . જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે . રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે . આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે . જ્યારે બનાસકાંઠા , સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે .
હવે ઉત્તર ગુજરાતને મેઘો ધર્મોળશે.! પાંચ દિવસ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી.!
![](https://i.ytimg.com/vi/8CS82NmUZy0/hqdefault.jpg)