સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે તાજેતરમાં ગુજરાત રાજ્યના આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હરેશકુમાર દુધાતની પણ બદલી કરી અને ગાંધીનગર આઈબી વિભાગમાં પોલીસ વડા તરીકે તેમને મૂકવામાં આવ્યા છે ત્યારે બદલી થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગરના ભાગ્યોદય પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા પોલીસવડાનો હરેશકુમાર દુધાતનો ભવ્ય વિદાય સંભારમ યોજવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાતે જિલ્લામાં 16 મહિના સુધી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવી ત્યારે 16 મહિનામાં જિલ્લામાં ક્રાઈમ કંટ્રોલ થાય અને સતત જિલ્લાનો વિકાસ થાય કોઈ કાયદાકીય રીતે હેરાન ન થાય તેવા પ્રકારના પ્રયાસો સતત હાથ ધરવામાં આવ્યા છે ત્યારે જિલ્લામાં 16 મહિના દરમિયાન બનેલી હત્યા કેસો તથા અન્ય ગુનાઓ નું ડિટેકશન પણ સારું એવું કરવામાં આવ્યું છે તેનો તમામ શ્રેય જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત ને જઈ રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ આમ તો સારી એવી કામગીરી કરતી જ હોય છે પરંતુ સાચું માર્ગદર્શન અને બહોત અધિકારી હોય તો આ કામગીરી સરળતાથી અને ઝડપી અને કુનેહ પૂર્વક થઈ શકે તેવી જ કામગીરી છેલ્લા 16 મહિનામાં થઈ છે એક સમયે સુરેન્દ્રનગર જિલ્લો ઇ ગુજકોપ છે સરકારી તમામ પ્રકારની પોલીસને લગતી વિગતો ઓનલાઈન દર્શાવતી હોય છે ત્યારે 16 મહિના પહેલા સુરેન્દ્રનગર જિલ્લો 32 માં નંબરે હતો જિલ્લા પોલીસવડા દ્વારા આ બાબતે સતત ફોકસ કરી અને હાલની પરિસ્થિતિ મુજબ તમામ પ્રકારની વિગતો આપવામાં સુરેન્દ્રનગર જિલ્લો છઠ્ઠા ક્રમે આવી ગયો છે.આ ઉપરાંત જિલ્લામાં જે જ્ઞાતિ લેવલના ઝઘડાઓ ચાલતા હતા અંદરો અંદરના ઝઘડાઓ ચાલતા હતા તે અંગે જિલ્લા પોલીસવાળા દ્વારા અનેક વખત સમાજના અગ્રણીઓ સાથે બેઠકો કરી અને આવા ઝઘડાઓમાં સમાધાન પણ કરાવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે 16 મહિનાની કારકિર્દી દરમિયાન રબારી સમાજ વચ્ચે ચાલતા અંદરો અંદરના વિખવાદો ઝઘડાઓ તથા મુસ્લિમ સમાજના અનેક પ્રશ્નો તેમજ અન્યત્ર સમાજ લેવલના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો ખુદ જિલ્લા પોલીસ વડા આ મામલે વિચારણા કરી અને બંને પક્ષોને બોલાવે છે અને સમાધાન કરાવતા હોવાનું 16 મહિના દરમિયાન સામે આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
৭ আগষ্টত অংগনা নাট্য গোষ্ঠীয়ে মনস্থ কৰিব বিভ্ৰান্ত ৰং
আজিৰ খবৰ, গুৱাহাটী , ৪ আগষ্ট, ২০২২ : গুৱাহাটীৰ পশ্চিম প্ৰান্তৰ খানামুখৰ অগ্ৰণী নাট্যগোষ্ঠী অংগনাই...
तळयावरील पोहणे तात्काळ बंद करा,मासे टेंडर रद्द करुन प्रशासन बसवा- शेख रशिद
माजलगाव :- माजलगाव येथील धरणात पोहण्यासाठी गेलेल्या डॉ.दत्तात्रय श्रीमंतराव फपाळ बुडाल्याची व...
Pak-ISI pushing terrosism in frustration after peaceful polls in J&K: Chugh
BJP national general secretary Tarun Chugh, who is also the party incharge for J&K and...
घर में इस विधि से बनाएं अखरोट का दूध, स्वाद में कहीं से नहीं कम और कई लाजवाब फायदों से भरपूर
ड्राई फ्रूट्स में शामिल अखरोट कई सारे ऐसे न्यूट्रिशन से भरपूर होता है जिसकी हमारी बॉडी को रोजाना...