આણંદ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઈસ્કૂલ, આણંદ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, ગીત વાદન સ્પર્ધા અને ગાયન વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલ ક્લસ્ટર કક્ષાએ સ્પર્ધક તરીકે ભાગીદારી કરી આ સ્પર્ધામાં આણંદની ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ દરેક શાળાઓએ ભાગ લીધો હતો.જેમાં આણંદ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં બાળકવિ સ્પર્ધામાં ધોરણ ૮ ની વિધાર્થીની પ્રજાપતિ વૈભવી નવીનભાઈએ પ્રથમ સ્થાન,ગીત વાદન સ્પર્ધામાં ઘોરણ ૮ ના મકવાણા આશિષ મુકેશભાઈ તૃતીય સ્થાને અને ગાયન વાદન સ્પર્ધામાં ધોરણ