બોરસદ રૂરલ પોલીસ મથકના માણસોએ નાપા તળપદા ગામે બાતમી વાળી જગ્યાએ છાપો મારી જુગાર રમતા જમીરૂદ્દીન ઉર્ફે જમલો મયુદીન કાજી, સમીર મનુમીયા કાજી, આદિલ ઉર્ફે ચીચી ઐયુબમીયા કાજી, મોઇનુદ્દીન હબીબઉલ્લા કાજી, એઝાઝ ઉર્ફે એઝલો ઈકબાલમીયા શેખ, અને શાહરૂખ ઉર્ફે ફ્રન્ટી ઐયુબમીયા કાજી તમામ રહે. નાપાને જુગાર રમવાના સાધનો, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી રૂ.૫૭,૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ખાતે ઓફિસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ખાતે ઓફિસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
દિયોદર શાળા નંબર 3 ખાતે ધોરણ 1થી 8 ના બાળકો દ્વારા રસોઈ સ્પર્ધા યોજાઈ...
દિયોદર શાળા નંબર 3 અનુપમ પ્રાથમિક શાળા ખાતે બુધવાર ના રોજ ધોરણ 1થી 8 ના બાળકો દ્વારા રસોઈ સ્પર્ધા...
સુરતમાં નકલી IPS ને અસલી પોલીસે ઝડપ્યો
સુરતના ઉધના વિસ્તારમાંથી નકલી આઈપીએસ ઓફિસર બનીને રોફ જમાવતા ઈસમને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે....
मुख्यमंत्री येणार म्हणून रत्नागिरीतील रस्त्यांची ‘काँक्रीट’ रंगोटी
रत्नागिरी : खड्डे, धुळीने भरलेले रस्ते पहिले सुस्थितीत करा म्हणून गेल्या काही महिन्यांपासून...