સિહોરના ખારાકુવા ચોકમાં એક જર્જરિત મકાન ધરાશાય થતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો સિહોરના ખારાકુવા ચોકમાં પંકજભાઈ ચીમનભાઈ ઓઝાની માલિકીનું જર્જરિત મકાન સાંજના સમયે ધરાશાય થતા ખારાકુવા ચોકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જોકે ઘટનામાં અન્ય કોઈ જાનહાની થવા પામી ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો હરેશ પવારનું કહેવું છે કે શહેરભરમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે વરસાદી વાતાવરણમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં કેટલાક અતિ જર્જરિત રહેલા મકાનો ઉતારી લેવા જરૂરી બન્યા છે શહેરના ખારાકુવા ચોકમાં આવેલ પંકજભાઈ ઓઝાની માલિકીનું મકાન ધરાશાય થતા કોઈ
જાનહાની થઈ નથી વરસાદી માહોલમાં અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહલાં શહરમાં આવેલા અનેક જર્જરિત મકાનોને તંત્ર દ્રારા ઉતારવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે શહેરમાં અતેક મકાનો જર્જરિત હાલતમાં સમી સાંજે ખારાકુધા ચોકમાં પંકજભાઈ આઝો નું મકાન ધરાશાય થયુ