સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે આજે વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસે એક લાશ પડી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા લોકો તેને જ્યોત જોઈ અને નાસી જતા હતા ત્યારે કોઈએ વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પણે વઢવાણ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ લાશનો કબજો મેળવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ લાશ અમુભાઈ નામના શખ્સની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે કયા કારણોસર અહીંયા લાશ આવી તેનું મૃત્યુ કેવી રીતે થયું જે પીએમ થયા બાદ તેની જાણકારી મળ્યા બાદ સાચો ખ્યાલ આવશે અને હાલમાં તેને સાર્વજનિક હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભાની ચૂંટણીમાં માથાભારે લોકો સામે કાર્યવાહી કરવાની સાથે પોલીસે ચૂંટણી બંદોબસ્ત માટે તૈયારીઓ આરંભ કરી દીધી :રેન્જના આઇજીએ પ્રેસ યોજીને લોકોને અફવાઓથી દૂર રહીને શાંતિપૂર્વક મતદાન કરવા અપીલ કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ જતાની સાથે તમામ જગ્યાએ શાંતિપૂર્વક મતદાન...
Share Market Big Trading Tips |Lower Level पर नजर आ रही है Buying?India Vix की दौड़ का होगा बुरा असर?
Share Market Big Trading Tips |Lower Level पर नजर आ रही है Buying?India Vix की दौड़ का होगा बुरा असर?
जऊळका येथे तान्हा पोळा उत्साहात साजरा
शेतकरी उत्पादक कंपनीने मुलांना दिले प्रोत्साहन
तब्बल दोन वर्षाच्या कोरोना मुळे खंड पडलेला शेतकऱ्यांचा पोळा सण उत्साहात जऊळका येथे साजरा...
વડોદરાના કોટેશ્વર અને કાંસા રેસિડેન્સી વિસ્તાર જળબંબાકાર, રસ્તો બંધ કરાયો
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારો એવા વડસર-કોટેશ્વર રોડ ઉપર...